STUDY HABIT INVENTORY
 
Total Question  :  50
Total Minutes    :  60 Min

prednisolon 5 mg

prednisolon bivirkninger asser.nl

domperidone sirop

domperidone sandoz go

viagra cena apoteka

viagra generika blog.toolroom.at

augmentin bambini

augmentin blog.nvcoin.com

bentelan e tachipirina

bentelan per sinusite picia.it

tylenol pregnancy cold

tylenol and pregnancy second trimester read

low dose naloxone vs naltrexone

is naltrexone and naloxone the same thing

sertraline reviews

sertraline 50 mg
Much of your success in the examination depend upon the way you study your School/College subjects. Following are the statements describing your habits of study. We wish to know your study habits so that we may help you in getting better marks in your examination. Your active cooperation, therefore, is absolutely needed.

Please read the following statements. Three alternatives are given for your answers i.e. (A) Always or mostly, (B) Sometimes, (C) Rarely or Never. The example will help you in understanding the mode of answers.

Alternatives I take notes when I study:
(A) (Always or mostly)
(B) (Sometimes)
(C) (Rarely or Never)

If you take notes always, then select alternative A and corss mark on X in your answer sheet, if you take note 'Sometimes' then select alternative B and cross mark it, and if you rarely or never take notes, then select alternative C and cross mark it. There is no time limit, but give answers to all statements as honestly and as carefully as you can within 20 minutes.


પરીક્ષાઓમાં મળનારી તમારી સફળતાઓ તમે તમારા શાળા/કોલેજના વિષયો કેવી રીતે ભણો છો તેના પર આધારિત હોય છે. નીચેના વિધાનો તમારી ભણવાની ટેવોનું વર્ણન કરે છે. અમે તમારી ભણવાની ટેવો વિશે જાણવા માંગીએ છીએ જેથી અમે તમને તમારી પરીક્ષામાં વધુ સારા ગુણ મેળવવામાં મદદ કરી શકીએ. આથી, સંપૂર્ણપણે તમારો સક્રિય સહયોગ આવશ્યક છે.

આ પ્રશ્નપત્રમાં જુદાં જુદાં વાક્યો આપેલા છે. દરેક વાક્યો માટે ત્રણ વિકલ્પો આપેલા છે. A હંમેશા/લગભગ, B કોઈવાર, C કદાચ/ક્યારેય નહીં. દરેક વાક્યો માટે તમને જે વિકલ્પ યોગ્ય લાગે તેના ઉપર તમારા જવાબપત્રકમાં ચોકડી (X) ની નિશાની કરવી.

Alternatives
(A) (હંમેશા/લગભગ)
(B) (કોઈવાર)
(C) (કદાચ/ક્યારેય નહીં)

જો તમે હંમેશા નોંધ લખતા હોવ, તો વિકલ્પ અ પસંદ કરો અને તમારા જવાબપત્રકમાં A ઉપર ચોકડીની નિશાની કરો. જો તમે 'કોઈવાર' નોંધ લખતા હોવ, તો વિકલ્પ B પસંદ કરો અને તેના ઉપર ચોકડીની નિશાની કરો, અને જો તમે કદાચ નોંધ લખતા હોવ કે ક્યારેય નોંધ લખતા ના હોવ, તો વિકલ્પ C પસંદ કરો અને તેના ઉપર ચોકડીની નિશાની કરો. આના માટે કોઈ સમયમર્યાદા નથી, પરંતુ આ વાક્યો માટેના જવાબો તમારાથી બની શકે તેટલી પ્રામાણિકતાથી અને ધ્યાનથી અપાય તેવી રીતે 20 મિનીટમાં આપો.


परीक्षाओं में आपको मिलनेवाली सफलताएँ आप आपकी पाठशाला/कोलेज के विषय किस प्रकार पढ़तें हैं उस पर आधारित होती हैं | नीचे दिए गए वाक्य आपके पढ़ने की आदतों का वर्णन करते हैं | हम आपके पढ़ने की आदतों के बारे मे अधिक जानना चाहते हैं जिससे हम आपको आपकी परीक्षाओं में अधिक मार्क्स प्राप्त करने में सहायक बन सकें | इसलिए, सम्पूर्णत: आपका सहयोग आवश्यक है |

इस प्रश्नपत्र में विविध वाक्य दिए गए हैं | हर वाक्य के लिए तीन विकल्प दिए गए हैं | हमेशा/लगभग, कभी कभी, शायद/कभी नहीं | हर वाक्य के लिए आपको जो विकल्प उचित लगे उस पर आपके उत्तरपत्रक में क्रोस करें|

Alternatives
(A) (हमेशा/लगभग)
(B) (कभी कभी)
(C) (शायद/कभी नहीं)

अगर आप हमेशा नोट्स बनाते हैं, तो विकल्प A पसंद करें और आपके उत्तरपत्रक में A के उपर क्रोस लगाएं, यदि आप 'कभी कभी' नोट्स बनाते हैं, तो विकल्प B चुनें और उस पर क्रोस लगाएं, और अगर आप शायद नोट्स बनाते हैं या कभी नहीं, तो विकल्प C चुनें और उस पर क्रोस लगाएं | इसके लिए कोई समयसीमा नहीं है, लेकिन इन वाक्यों के उत्तर 20 मिनट में आपसे हो सके इतनी प्रमाणिकता से और ध्यानपूर्वक दें |
  
 
 
About Us
Services
Login
 
Powered by Barodaweb The E-Catalogue Designer
Copyright © Baroda Productivity Council, Vadodara, Gujarat, India. All rights reserved.
This site is best viewed in Google Chrome,Safari,Firefox and IE 8 +.