TEST - RM
 
Total Question  :  50
Total Minutes    :  60 Min

prednisolon bivirkninger

prednisolon 5 mg patemery.azurewebsites.net

naltrexone naloxone potency

naloxone vs naltrexone

ciproxin

ciproxin 500 posologia ecblog.azurewebsites.net

lexapro and pregnancy

lexapro and pregnancy birth defects

levitra vagy viagra

levitra generikus

difference between naloxone and naltrexone

naltrexone alcoholism medication

azathioprin morbus crohn

azathioprin zulassung hvormankankobe.website azathioprin depression
 
INSTRUCTIONS AND PRACTICE PROBLEMS;

Do not open this test-booklet until you are told to do so.Please write down the series written on the right hand corner of your test-booklet on the answer-sheet in the space provided for it.

Read the following instructions very carefully while I read them aloud.

Look at the problems on the right side of this page. You will notice that there are eight of them, numbered from 1 to 8.Notice that the problems go down the page.

First look at Problem 1. There are two parts in the upper left-hand corner. Now look at the five figures labelled A, B, C, D,E. You have to decide which figure shows how these parts canfit together. Let us first look at Figure A. You will notice that Figure A does not look as the parts in upper left-hand corner would look when fitted together. Neither do Figures B, C or D.Figure E does look as the parts in the upper left-hand corner would look when fitted together. So E is cross marked in practice problem 1 in answer sheet. (X)

Now look at Problem 2. Decide which figure is the correct answer. As you will notice, Figure A is the correct answer. So A is cross marked in practice problem 2 in answer sheet.Now, do Problems 3, 4, 5, 6, 7 and 8. Answer to Problem 3 is B, 4 is D, 5 is C, 6 is D, 7 is A and 8 is B.If your answers are not the same as those which I read to you, raise your hand.

DO NOT OPEN THE BOOKLET UNTIL YOU ARE TOLD TO DO SO.
Some of the problems on the inside of this booklet are more difficult than those which you have already done, but the idea is exactly the same. In each problem you are to decide which figure shows the parts correctly fitted together.Sometimes the parts have to be turned around, and sometimes they have to be turned over in order to make them fit. Show your answers for test problems in answer-sheet in Test problem section given overleaf. There are 64 problems on four pages.Do them in order. Start with problem 1 and go down the page.After you have finished one column, go right on the nest. Be careful not to go so fast that you make mistakes. Do not spend too much time on any one problem.Cross mark your answer properly.

You will have exactly 20 minutes to do the whole test. At the end of 20 minutes I will say 'Stop' ! Then you must stop immediately or you will lose marks.You may open your booklets now and begin.


સૂચના તથા નમૂના રૂપ સવાલો

આ પ્રશ્નપત્ર જ્યાં સુધી તમોને કહેવામાં ન આવે ત્યાં સુધી ખોલશો નહીં.
તમારી ઉત્તરવહી પર આપેલ યોગ્ય જગ્યા પર આ પ્રશ્નપત્રના જમણીબાજુના ખૂણા પર લખેલ સીરીઝ લખો.

નીચે આપેલ સૂચનાઓ જેમ જેમ હું વાંચું તેમ ધ્યાનપૂર્વક તમો વાંચો. અહીં જમણી બાજુએ 1 થી 8 ક્રમમાં સવાલો આપેલા છે. તમે જુઓ છો કે સવાલો ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવેલ છે.

પ્રથમ સવાલ '1' જુઓ. ડાબી બાજુના ખૂણા પર કોઈ ચિત્રના બે ભાગ આપેલા છે. હવે જુઓ કે પાંચ ચિત્રો A, B, C, D, E આપેલાં છે. તમારે એ નિર્ણય કરવાનો છે કે સવાલ 1 માં આપેલ બે ભાગને જોડવાથી આપેલ પાંચ ચિત્રો
માંથી કયું ચિત્ર બનશે. ચાલો પહેલાં ચિત્ર 'A' જોઈએ. તમે જુઓ છો કે 'A' ચિત્ર ડાબી બાજુ સવાલ 1 માં આપેલ ભાગોને જોડવાથી બનતાં ચિત્ર જેવું નથી. તેવી જ રીતે ચિત્ર B, C, D પણ બે ભાગોને જોડવાથી બનતાં ચિત્ર
જેવા નથી. જયારે ચિત્ર 'E' આપેલ બે ભાગોને જોડવાથી બનતા ચિત્ર જેવું બિલકુલ લાગે છે. તેથી તમારી ઉત્તરવહીમાં નમૂનારૂપ સવાલોના વિભાગમાં સવાલ 1 ના 'E' પર ચોકડી કરો. (X) હવે સવાલ 2 જુઓ. નક્કી કરો કે કયું ચિત્ર સાચું ચિત્ર છે. તમે જોશો કે ચિત્ર A' સાચું છે. તેથી તમારી ઉત્તરવહીમાં નમૂનારૂપ સવાલના વિભાગમાં 'A' ઉપર ચોકડી કરો. હવે તમો સવાલ 3, 4, 5, 6, 7 તથા 8 ના જવાબ શોધી કાઢો.તમારા જવાબો ઉત્તરવહીમાં આપેલ નમૂનારૂપ સવાલોના વિભાગમાં સવાલ 3,4, 5, 6, 7 તથા 8 માં દર્શાવો.સવાલ 3નો જવાબ છે 'B' સવાલ 4 નો 'D' સવાલ 5 નો 'C' સવાલ 6 નો 'D' સવાલ 7 નો 'A' સવાલ 8 નો જવાબ છે 'B'.જો તમારા જવાબો મેં કહ્યા તે પ્રમાણે ન હોય તો તમારો હાથ ઉંચો કરો.

આ પ્રશ્નપત્રિકા જ્યાં સુધી તમોને કહેવામાં ન આવે ત્યાં સુધી ખોલશો નહીં. આ પ્રશ્નપત્રિકામાં આપેલા કેટલાક સવાલો તમોએ કરેલા નમૂનારૂપ સવાલો કરતાં વધારે અઘરા હશે. પરંતુ જવાબ શોધવાની રીત સરખી જ છે. તમોએ દરેક સવાલોમાં આપેલા ભાગોને જોડવાથી કયું ચિત્ર બને તે નક્કી કરવાનું છે.કેટલીક વખત તમોએ આપેલા ભાગોને જોડીને ચિત્ર બનાવવા માટે આગળ-પાછળ કે ઉપર નીચે કરવાની જરૂર પડશે. તમો તમારા જવાબો ઉત્તરવહીમાં  પાછળની બાજુએ આવેલ કસોટીના સવાલો વાળા વિભાગમાં દર્શાવો.
આ પ્રશ્નપત્રિકામાં 4 ખાનામાં 64 સવાલો છે. ક્રમવાર તેના જવાબ શોધો.સવાલ નં. 1 થી શરૂ કરો અને નીચે જાઓ. દરેક હાર પૂરી કર્યા પછી જમણી બાજુની બીજી હાર ઉપરથી શરૂ કરો. તકેદારી રાખો કે એટલા જલદી જવાબો ન શોધો કે જેથી કરીને ભૂલો કરી બેસો. પરંતુ દરેક સવાલ પર જરૂરતથી વધારે ;સમય પણ ન બગાડો. તમારા જવાબો યોગ્ય રીતે ચોકડી કરીને જ દર્શાવો. એક વખત જવાબ દર્શાવ્યા પછી જો તમારે જવાબ બદલવો હોય તો કરેલ ચોકડી પર આડી લીટી દોરી(X) બીજા જવાબ પર ચોકડી કરો.આ પ્રશ્નપત્ર માટે તમોને બરાબર 20 મિનીટ આપવામાં આવે છે. 20 મિનીટ બાદ હું 'સ્ટોપ' કહું કે તુરંત જ લખવાનું બંધ કરી દેવું નહીં તો તમો ગુણ ગુમાવશો.

તમો હવે પ્રશ્નપત્ર ખોલી શરૂ કરી શકો છો.

सूचनाएँ और नमूने रूप प्रश्न

यह प्रश्नपत्र तब तक ना खोंले जब तक आपको कहा ना जाए | आपके उत्तरपत्रक में उचित स्थान पर इस प्रश्नपत्र के दायीं तरफ के कोने पर लिखा सीरिज लिखो |

नीचे दी गई सूचनाएँ जैसे जैसे मैं पढूँ साथ साथ आप पढतें जाएं |
यहाँ दायीं ओर 1 से 8 क्रम में प्रश्न दिए गए हैं | आप देख सकते हैं कि प्रश्न ऊपर से नीचे के क्रम में दिए गए हैं |

पहले प्रश्न 1 देखें | बायीं ओर कोने पर किसी चित्र के दो हिस्से दिए गए हैं | अब देखें कि पांच चित्र A, B, C, D, E दिए गए हैं | आपको यह निर्णय करना है कि प्रश्न 1 में दिए गए दोनों हिस्सों को जोड़ने से दिए गए पांच चित्रों में से कौन-सा चित्र बनेगा | चलिए पहले चित्र 'A' देखें | आप देख रहें हैं कि चित्र ' ' दायीं ओर प्रश्न 1 में दिए गए हिस्सों को जोड़ने से बने चित्र जैसा नहीं है | इसी तरह चित्र B, C, D भी दो हिस्सों को जोड़ने से बने चित्र जैसे नहीं हैं | जबकि चित्र 'E' दिए गए दो हिस्सों को जुड़ने से बने चित्र जैसा ही है | इसलिए आपके उत्तर पत्रक में नमूने रूप प्रश्नों के विभाग में प्रश्न 1 के ' ' पर क्रोस लगाएं | (X)

अब प्रश्न 2 देखें | निश्चित करें के कौन-सा चित्र सही चित्र है | आप देखेंगे कि चित्र 'A' सही है | इसीलिए आपके उत्तर पत्रक में नमूने रूप प्रश्नों के विभाग में 'A' पर क्रोस लगाएं | अब आप प्रश्न 3, 4, 5, 6, 7 और 8 के उत्तर ढूंढिए | आपके उत्तर दिए गए नमूना रूप प्रश्नों के विभाग में प्रश्न और में दर्शाएं | प्रश्न 3 का उत्तर है 'B', प्रश्न 4 का 'D', प्रश्न 5 का 'C', प्रश्न 6 का 'D',प्रश्न 7 का 'A' और प्रश्न 8 का उत्तर है 'B' | अगर आपके उत्तर मेरे द्वारा बताए गए उत्तरों से मिलते ना हों तो अपना हाथ ऊपर करें |

यह प्रश्नपत्र तब तक ना खोंले जब तक आपको कहा ना जाए |
इस प्रश्नपत्र में दिए गए कुछ प्रश्न आप ने पहले किए नमूना रूप प्रश्नों से अधिक कठिन हैं | लेकिन उत्तर ढूंढने का तरीका समान ही है |आपको हर प्रश्न में दिए गए हिस्सों को जोड़कर कौन-सा चित्र बनता है वह तय करना है | कई बार आपको दिए गए हिस्सों को जोड़कर चित्र बनाने के लिए आगे-पीछे या ऊपर नीचे करने की जरुरत पड़ेगी | आप आपके उत्तर, उत्तर पत्रक के पीछे के ओर दिए गए प्रश्नों वाले विभाग में लिखें | इस प्रश्नपत्र में 4 खानों में 64 प्रश्न हैं | क्रमानुसार उत्तर ढूँढे | प्रश्न नं. 1 से शुरू करें और नीचे की ओर जाएं | प्रत्येक पंक्ति पूर्ण करने के बाद दायीं ओर ऊपर से दूसरी पंक्ति से शुरू करें | सतर्कता रखिए कि उत्तर इतनी तेजी से ना ढूँढे कि गलतियाँ हो जाएं | लेकिन हर प्रश्न पर
जरुरत से ज्यादा समय ना बिगाड़ें | आपके उत्तर उचित तरीके से क्रोस लगाकर ही दर्शाएं | एक बार उत्तर दर्शाने के बाद अगर आप को उत्तर बदलना हो तो लगाए गए क्रोस को काट दें | (X) दूसरे उत्तर पर क्रोस लगाएं |

इस प्रश्नपत्र के लिए आप को 20 मिनट दिए जाते हैं | 20 मिनट बाद मैं 'स्टोप' कहूँ कि तुर्त ही लिखना बंद कर दें अन्यथा आप के मार्क कटेंगे | अब आप प्रश्नपत्र खोलकर शुरू कर सकते हैं |
  
 
 
About Us
Services
Login
 
Powered by Barodaweb The E-Catalogue Designer
Copyright © Baroda Productivity Council, Vadodara, Gujarat, India. All rights reserved.
This site is best viewed in Google Chrome,Safari,Firefox and IE 8 +.